GUJCET 2020

ડિગ્રી ઇજનેરી, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ ૧૨ – વિજ્ઞાન પ્રવાહ ના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ -૨૦૨૦) ની પરીક્ષા તારીખ ૩૧/૩/૨૦૨૦ મંગળવાર ના રોજ લેવામાં આવનાર છે । જેમની મહત્વની તારીખો નીચે મુજબ છે :

Events Date
GUJCET 2020 Application form is available from 21 Jan 2020
Last date to apply for the exam 05 Feb 2020
Release of admit card 7 days before the exam
GUJCET 2020 Exam is held in 31 Mar 2020
GUJCET 2020 Result 2nd week of May 2020
રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે : https://gujcet.gseb.org/